🔥 TRENDING सागर में काली माता को प्रसाद अर्पित खैर अनाज मंडी में धान की बोली ₹4,590 प... Prashanth Neel's Horror Film '418' Fac... Aadi Anant Official Trailer Releases,... FWICE Writes to PM Modi Over Daler Meh... Uttarakhand Study Flags 8.1‑Magnitude...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગેરકાયદેસર નશીલા માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. ગાંધીધામ

✍️ Reporter: Naresh katua 🗓 22 Oct 2026, 11:49 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગેરકાયદેસર નશીલા માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. ગાંધીધામ પકડાયેલ આરોપી:- રંજીત જાગરૂપ યાદવ ઉ.વ.૩૭ રહે.મુળ નરકટીયા પોસ્ટ- ગૌરીપુર તાતા.બીહપુર જી.ભાગલપુર બિડાર હાલે રહે. સિધેશ્વરીનગર શાંતિધામ વર્ષામેડી તા.અંજાર.પકડાયેલ મુદ્દામાલ (૧) માદક પદાર્થ ગાંજો વજન ૧.૯9૩ ગ્રામ કિ.રૂI.૯૮,૧૫0/- (૨) મોબાઈલ ફોન નંગ ૦ર કિ.રૂ.૬,000/-| (3) રોકડા રૂપિયા ૩,0૪0/- (૪) અધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સકિ.રૂ1.00/- આમ કુલ કિ.રૂા. ૧,૦૭,૧૯૦/- નૉ મુદ્દામાલ |
📲Get App