રાજકોટમાં બનેલી દુઃખદ ઘટના ઘરેથી સળગેલી હાલતમાં બહાર નીકળેલા મિતેશ તેરૈયાના સીસીટીવી આવ્યા સામે
यहाँ देखें:
▶️ YouTube
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા આંબેડકર નગર પાસે એક દુઃખદ ઘટના બની હતી, મિતેશ તેરૈયા નામના વ્યક્તિ પોતાના ઘરેથી સળગેલી હાલતમાં બહાર નીકળ્યા હતા. આ ઘટનામાં તેમનું મોત નીપજ્યુ હતું, આ ઘટનાના સીસીટીવી મિતેષ તેરૈયા સળગેલી હાલત માં રોડ પર દોડતા જોવા મળ્યા હતા