🔥 TRENDING મહેસાણાની શિવશનિધ્ય સોસાયટીમાં નવરાત્ર... नवरात्रोत्सवात जानराववाडीतील भव्य महाप... पाली जिले में पंचायती राज चुनाव को लेक... भुसावळमध्ये दरोड्यापूर्वीच टोळीला बेड्... મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભુ... One Killed in Gunmen Attack Outside Bl...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટમાં બનેલી દુઃખદ ઘટના ઘરેથી સળગેલી હાલતમાં બહાર નીકળેલા મિતેશ તેરૈયાના સીસીટીવી આવ્યા સામે

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 19 Oct 2026, 12:22 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા આંબેડકર નગર પાસે એક દુઃખદ ઘટના બની હતી, મિતેશ તેરૈયા નામના વ્યક્તિ પોતાના ઘરેથી સળગેલી હાલતમાં બહાર નીકળ્યા હતા. આ ઘટનામાં તેમનું મોત નીપજ્યુ હતું, આ ઘટનાના સીસીટીવી મિતેષ તેરૈયા સળગેલી હાલત માં રોડ પર દોડતા જોવા મળ્યા હતા
📲Get App