स्थानीय
શ્રીમતી આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજ સતલાસણામા કોલેજ કક્ષાની ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું
શ્રીમતી આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજ સતલાસણામા કોલેજ કક્ષાની ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું
શ્રીમતી આર.એમ. પ્રજાપતિ આર્ટસ કોલેજ સતલાસણાના એન.એસ.એસ.યુનિટ દ્વારા આજ તા.17-10-2026 ના રોજ ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લેબડિયા સમીહાબાનુએ પ્રથમ નંબર, પ્રજાપતિ ડિમ્પલે દ્વિતીય નંબર અને નાયી જાનકીએ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને કોલેજ કક્ષાએ 1100 રૂપિયા ઇનામ આપવામાં આવ્યું હતું.