Local
વિસનગરની ગાયત્રી આગમન સોસાયટીમાં છઠ્ઠા નોરતે ભવ્ય વેશભૂષા કાર્યક્રમ યોજાયો
Watch on:
📘 Facebook
વિસનગરની ગાયત્રી આગમન સોસાયટીમાં છઠ્ઠા નોરતે ભવ્ય વેશભૂષા કાર્યક્રમ યોજાયો
વિસનગરની ગાયત્રી આગમન સોસાયટીમાં છઠ્ઠા નોરતે ભવ્ય વેશભૂષા કાર્યક્રમ યોજાયો
વિસનગરની ગાયત્રી આગમન સોસાયટી ખાતે નવરાત્રિના છઠ્ઠા નોરતાના પવિત્ર અવસરે સોસાયટીના સૌ સભ્યોના સાથ-સહકારથી સુંદર અને ભવ્ય વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સોસાયટીના મોટી સંખ્યામાં સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સભ્યોએ સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિને અનુરૂપ વિવિધ પરંપરાગત વેશભૂષા ધારણ કરીને ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક આસ્થાની સુંદર ઝાંખી રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ, આનંદ અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું આ પ્રકારના કાર્યક્રમો દ્વારા નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે જાગૃતિ વધે છે તેમજ સમાજમાં એકતા, સહકાર અને ભાઈચારાની ભાવના વધે
ગાયત્રી આગમન સોસાયટીનો આ વેશભૂષા કાર્યક્રમ સાંસ્કૃતિક વારસાને જાળવવાની સાથે સૌ માટે યાદગાર બની રહ્યો હતો.