🔥 ट्रेंडिंग ગરીયા ગામની સીમમાંથી યુવાનની લાશ મળી,... त्रिपुरा मत्स्य विभाग बिजया दशमी से पह... हिमाचल के सेब की फसल प्रभावित, फूल आने... मुख्यमंत्री मोहन यादव ने इंदौर में सोय... ઇડર પોલીસે સજા વોરન્ટમાં નાસતા ફરતા આર... વડોદરા કોર્ટમાં હાઈવોલ્ટેજ ડ્રામા: જજન...
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હોમગાર્ડ જવાનોની સતર્કતાથી બંધ મકાનમાં ચોરી કરવા આવેલા ૪ ચોર રંગેહાથ ઝડપાયા

હોમગાર્ડ જવાનોની સતર્કતાથી બંધ મકાનમાં ચોરી કરવા આવેલા ૪ ચોર રંગેહાથ ઝડપાયા

✍️ रिपोर्टर: Palakbhai Patel 🗓 16 अक्टू. 2026, 11:55 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હોમગાર્ડ જવાનોની સતર્કતાથી બંધ મકાનમાં ચોરી કરવા આવેલા ૪ ચોર રંગેહાથ ઝડપાયા

હોમગાર્ડ જવાનોની સતર્કતાથી બંધ મકાનમાં ચોરી કરવા આવેલા ૪ ચોર રંગેહાથ ઝડપાયા
​નવરાત્રીના નાઇટ બંદોબસ્ત દરમિયાન મુંદરાના સવાલી શેરી વિસ્તારમાં હોમગાર્ડ જવાન શૈલેષભાઈ અને ચિરાગભાઈ દ્વારા ઉત્કૃષ્ટ અને બહાદુરીભરી કામગીરી કરવામાં આવી છે.
​સતર્કતા દાખવીને તેમણે સ્થાનિક મહિલાની સૂચના મળતા જ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી, ભારે સાહસ સાથે બંધ મકાનમાં ઘૂસેલા ચારેય ચોરોને ઝડપી લીધા હતા અને તાત્કાલિક પોલીસને સોંપ્યા હતા.
​ફરજ પ્રત્યેની આવી નિષ્ઠા અને સાહસ બદલ જવાનોને પશ્ચિમ ક્ચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી મનીષ બારોટ સાહેબ તથા જિલ્લાના અધિકારીઓ જવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
#home_guard_west_kutch_bhuj #mundra #kutch
📲Get App