स्थानीय
જામનગરની જી.જી. હોસ્પિટલમાં બારી પર ચડેલી વ્યક્તિને સિક્યુરિટી ટીમે બચાવી
यहाँ देखें:
📘 Facebook
જામનગરની જી.જી. હોસ્પિટલમાં એક વ્યક્તિ બારી પર ચઢી ગયો હતો, જેને સિક્યુરિટી ટીમે સમયસૂચકતા વાપરીને સુરક્ષિત રીતે નીચે ઉતારીને બચાવી લીધો હતો.
જામનગરની જી.જી. હોસ્પિટલના લાલ બિલ્ડિંગ સામે આવેલા વિભાગમાં એક વ્યક્તિ બારી પર ચડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સિક્યુરિટી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી વ્યક્તિને પાછળ ખેંચી સુરક્ષિત કરી હતી. ટીમની સતર્કતાથી સંભવિત દુર્ઘટના ટળી હતી. વ્યક્તિની ઓળખ અને ઘટનાનું કારણ
હાલ સ્પષ્ટ થયું નથી. ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલની સિક્યુરિટી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સિક્યુરિટી ટીમે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સમયસૂચકતા અને કુશળતાનો ઉપયોગ કર્યો હતો.
હાલ સ્પષ્ટ થયું નથી. ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલની સિક્યુરિટી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સિક્યુરિટી ટીમે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સમયસૂચકતા અને કુશળતાનો ઉપયોગ કર્યો હતો.