🔥 TRENDING Rajasthan BJP chief Madan Rathod’s Pak... सड़क पर गिरी 14 गाड़ियां, यातायात बाधि... पाली: पाली जिला परिषद के वार्ड नंबर 7... देवडे गावात लोकसहभागातून दोन बंधारे पू... एटा: कोतवाली नगर पुलिस ने चोरी की घटना... હિંમતનગર ગ્રામ્ય પોલીસે સજા વોરંટના આર...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

નવસારી જિલ્લા ભાજપના મહામંત્રી ડૉ. લોચન શાસ્ત્રીજીના જન્મદિવસ ઉજવણી કરી

✍️ Reporter: Kamlesh Solanki 🗓 15 Oct 2026, 11:08 PM 👁 12
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવસારી જિલ્લા ભાજપના મહામંત્રી ડૉ. લોચન શાસ્ત્રીજીના જન્મદિવસ ઉજવણી કરી

આજરોજ રૂપવેલ સ્થિત બા બાપુજી નિરાધાર આશ્રમ ખાતે નવસારી જિલ્લા ભાજપના મહામંત્રી ડૉ. લોચન શાસ્ત્રીજીના જન્મદિવસ નિમિત્તે પૂજા-અર્ચના, કેક કટિંગ તથા નિરાધાર ભાઈ-બહેનો સાથે સામૂહિક ભોજન કરીને સેવાભાવી ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે વાંસદા તાલુકાના આગેવાનો, સરપંચશ્રીઓ તથા વાંસદા તાલુકા ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા.
નવસારી જિલ્લા ભાજપના મહામંત્રી ડૉ. લોચન શાસ્ત્રીજીના જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા બદલ આભાર વ્યક્ત કર્યો. વધુ માં ઉમેર્યું કે જ્યાં જ્યાં મારી જરૂર પડશે ત્યાં હું મારા લોકોને મદદરૂપ થઈશ.
📲Get App