Local
આઈપીએસ મેસમાં નવરાત્રિ ગરબા મહોત્સવ: પોલીસ અધિકારીઓએ આદ્યશક્તિ માઁ જગદંબાની મહાઆરતી કરી..
અમદાવાદમાં આયોજિત આઈપીએસ મેસના નવરાત્રિ ગરબા મહોત્સવમાં પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારજનો સાથે સહભાગી થઈ આદ્યશક્તિ માઁ જગદંબાની મહાઆરતી કરી, પ્રાચીન-અર્વાચીન રાસ-ગરબા અને લોકનૃત્યની સુંદર પ્રસ્તુતિ સાથે ઉત્સવ ઉજવ્યો..
આઈપીએસ મેસમાં આયોજિત નવરાત્રિ ગરબા મહોત્સવમાં સહભાગી થઈ આદ્યશક્તિ માઁ જગદંબાની મહાઆરતી કરી અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા..
આ ભક્તિમય અવસરે રાજ્યના પોલીસ અધિકારીઓ તેમજ તેમના પરિવારજનો સાથે ઉત્સવની ઉજવણી કરી સૌને નવરાત્રિ પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી..
પ્રાચીન-અર્વાચીન રાસ-ગરબા અને લોકનૃત્યની સુંદર પ્રસ્તુતિએ આ ઉત્સવના માહોલને વધુ જીવંત બનાવ્યો.
માઁ અંબા સૌનું કલ્યાણ કરે. જય અંબે!