🔥 TRENDING 7-foot snake found inside washing mach... कुटुंब रजिस्टर से नाम खारिज करने के मा... Police Seize 5 Vehicles Laden with 2-C... Cadmium and Other Heavy Metals Found i... गहाळ व्यक्तीचा अहवाल मिळाला దేవ సుధా లక్ష్మి ఆశా కార్యకర్తల పనితీర...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આદિવાસી કલા, સંસ્કૃતિ અને વિરાસતને પ્રોત્સાહન, વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં ‘આદિ રંગ હાટ’નું અનેરું આકર્ષણ…

✍️ Reporter: Atul Thakor 🗓 13 Oct 2026, 09:55 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આદિવાસી કલા, સંસ્કૃતિ અને વિરાસતને પ્રોત્સાહન,
વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં ‘આદિ રંગ હાટ’નું અનેરું આકર્ષણ…

અમદાવાદ ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ–2026’માં ‘આદિ રંગ હાટ’ને ખેલૈયાઓ અને કલાપ્રેમીઓ દ્વારા મળી રહ્યો છે ઉષ્માભર્યો પ્રતિસાદ; 50થી વધુ આદિવાસી કલાકારોના 40 સ્ટોલ્સ પર પરંપરાગત હસ્તકલા, ગૃહસુશોભન, શુદ્ધ ઔષધિઓ અને પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન-વેચાણ..

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ–2026’ના ઉદ્ઘાટન સમારંભ બાદ મહાનુભાવો સાથે ‘આદિ રંગ હાટ’ના વિવિધ સ્ટોલ્સની પ્રત્યક્ષ મુલાકાત લઈ કલાકારો અને વૈદુ ભગતો સાથે સહજતાથી વાર્તાલાપ કરીને તેમની કલા, ઔષધીય જ્ઞાન અને મહેનતને બિરદાવી હતી...
📲Get App