આજ રોજ હારીજ તાલુકાના વાંસા ગામે ડીડીઓ મુલાકાત લીધી ✍️ Reporter: Atul Thakor 🗓 13 Oct 2026, 10:10 PM 👁 15 Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy આજ રોજ હારીજ તાલુકાના વાંસા ગામે ગ્રામ પંચાયત,સખી મંડળ,વિકાસના કામો પેવરાબ્લોકના કામોની સ્થળ મુલાકાત લઈ વિવિધ વિભાગો સાથે યોજનાકીય વિસ્તૃત ચર્ચા કરી હાજર અધિકારી,કર્મચારીઓને જરૂરી સૂચન કર્યા.