🔥 TRENDING અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશને BRTS બસ સ્ટ... संजय यदुवंशी को बड़ा झटका! अग्रिम जमान... थाना सिगरा पुलिस ने नाबालिग अपहृता को... સુરત પોલીસે 86 મોટરસાયકલ ચોરીથી બચાવવા... સુરતના કતારગામ વિસ્તારમાં જાહેર ઝગડામા... Two men wield swords at late‑night hou...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટના માલીયાસણ પુલ પર અજાણ્યા યુવકનો મૃતદેહ મળી

✍️ Reporter: Parmar Sanjay MADHUBHAI 🗓 13 Oct 2026, 07:20 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટના માલીયાસણ પુલ પર અજાણ્યા યુવકનો મૃતદેહ મળી

રાજકોટના માલીયાસણ પુલ પર અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી છે. યુવકનું મોત કયા સંજોગોમાં થયું અને સમગ્ર ઘટનાનું રહસ્ય શું છે, તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. હવે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની તપાસ બાદ જ સત્ય હકીકત સામે આવશે.
સવાલ એ છે કે યુવકનું મોત કેવી રીતે થયું? પોલીસ તપાસમાં શું ખુલાસો થશે? આગળની તપાસ પર સૌની નજર.
📲Get App