🔥 ट्रेंडिंग देहरादून: अंतर्राष्ट्रीय बालिका दिवस प... 🚨 BIG BREAKING NEWS | ନୀଳଗିରି କୁଲଡିହା... ग्राम पंचायत रेंहट में 'सेवा मेरा योगद... जिलाधिकारी ने जनता दर्शन में सुनीं जनस... मनिपुर के सीएम ने शांति का आह्वान, दंग... मणिपुर में नई दंगों में नौ मौतें, मुख्...
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદના સોલામાં આધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓથી સજ્જ નવનિર્મિત 'બાલાજી હોરીઝોન આઈ હોસ્પિટલ'નું લોકાર્પણ

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 11 अक्टू. 2026, 01:53 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદના સોલામાં આધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓથી સજ્જ નવનિર્મિત 'બાલાજી હોરીઝોન આઈ હોસ્પિટલ'નું લોકાર્પણ કર્યું.

ઉત્તમ શિક્ષણ અને વ્યવસ્થા થકી ગુજરાતમાં મજબૂત બનતું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક સ્વસ્થ અને સુરક્ષિત રાજ્યના નિર્માણમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે.

આ નવતર સોપાન બદલ ડૉ. જયદત્તભાઈ પટેલ તથા ડૉ. મૃગેશાબેન વાઘેલાને હાર્દિક શુભકામનાઓ સહ અભિનંદન.
📲Get App