🔥 TRENDING આસો નવરાત્રી: લાલ દરવાજા સ્થિત ભદ્રકાળ... ചീഫ് ഇലക്ഷൻ കമ്മിഷണർ രാജിവെക്കണം: ഇലക്... રણછોડનગર પાસે સ્વચ્છતાના ધજાગરા: ચાઈની... New Black Lip Product Promises to Matc... ਮਸ਼ੀਨ ’ਚ ਚੁੰਨੀ ਫਸਣ ਨਾਲ ਮੁਟਿਆਰ ਦੀ ਮੌਤ PM Modi Welcomes A$500 Million Austral...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં પાક નુકસાનના વળતર માટે ખેડૂતો દ્વારા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

✍️ Reporter: Gilani Asikali 🗓 11 Oct 2026, 08:52 AM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જિલ્લાના માંડલ પંથકમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું છે. કુદરતી આફતના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ત્યારે પાક નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. ખેડૂતો દ્વારા પાક નુકસાનના વળતરની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરી સરકાર દ્વારા વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
રિપોર્ટર અસીક અલી ગીલાણી, વિરમગામ
📲Get App