🔥 TRENDING અમદાવાદ: અમરાઈવાડીમાં ઝઘડા બાદ યુવકનું... No EC-SIR Protests Highlight Rising Gen Z... Thousands Detained, Delhi Locked Down... Former Judges’ Open Letter on ECI Misi... Kannada Film Premada Oorali Rakes Rs 4...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવ ૨૦૨૬ નું આયોજન,પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે ઝૂમ્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 11 Oct 2026, 10:05 AM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા પ્રી-નવરાત્રી નિમિત્તે નવરાત્રી મહોત્સવ ૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે પણ ઉત્સાહભેર જોડાયા હતા..

બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રીના આગમન પૂર્વે પોલીસ પરિવાર દ્વારા એક વિશેષ નવરાત્રી મહોત્સવ ૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કર્યા હતા..

આયોજિત મહોત્સવમાં પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારો દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો.પ્રી-નવરાત્રીના આ કાર્યક્રમમાં સૌએ સાથે મળીને આનંદ માણ્યો હતો અને પોલીસ તંત્રમાં એકતા તથા સૌહાર્દપૂર્ણ વાતાવરણ ઊભું થયું હતું.પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહી સૌને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી.તેમણે પોલીસ કર્મીઓ અને તેમના પરિવારો દ્વારા આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રશંસા કરી હતી.
📲Get App