🔥 TRENDING Over 1,000 Detained in Delhi Overnight... Chandigarh Police Releases Case Brief... दुर्गा प्रतिमा का मुकुट हाइटेंशन लाइन... Woman Allegedly Shot Dead in Manipur’s... Jk cabinet Reshuffle Likely Next week... Driver Burnt Alive in Moving CNG Car F...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Viral & Trending

પ્રાંતિજ

✍️ Reporter: Pravinbhai Vishnubhai Sagar 🗓 10 Oct 2026, 09:08 AM 👁 17
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કાયદો અને વ્યવસ્થા

કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રાંતિજ પોલીસની અસરકારક કાર્યવાહી પ્રાંતિજ વિસ્તારમાં જાહેર માર્ગ પર કરવામાં આવેલ દબાણ દૂર કરવાની કાયદેસરની કામગીરી દરમિયાન સરકારી ફરજમાં અડચણ ઊભી કરવા, અપશબ્દો બોલવા તેમજ હથિયાર બતાવી ધમકી આપવાના બનાવ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

AP સરકારી ફરજમાં અડચણ, ધમકી કે કાયદો હાથમાં લેવાનો પ્રયાસ સહન કરવામાં આવશે નહીં.

પ્રાંતિજ પોલીસ

સાબરકાંઠા પોલીસ
📲Get App