🔥 TRENDING સરદારનગર પોલીસે વાહન ચોરીના ગુનામાં એક... અમદાવાદ: સરદારનગર પોલીસે ગુમ થયેલી બાળ... Dur dur se murti lene aye kai sare bak... અમદાવાદ: રામોલ વિસ્તારમાં જાહેર રસ્તા... સુરતમાં પોલીસની મોટી કાર્યવાહી: અનેક ગ... Balanced Economic Policy Drives Growth...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાત સરકાર માતાઓ અને બહેનોના સશક્તીકરણ માટે સતત પ્રતિબદ્ધ...

✍️ Reporter: Atul Thakor 🗓 10 Oct 2026, 03:30 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત સરકાર માતાઓ અને બહેનોના સશક્તીકરણ માટે સતત પ્રતિબદ્ધ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજકોટ ખાતેથી 27 જિલ્લામાં બસ સ્ટેશનો પર સખીમંડળ સંચાલિત 136 જેટલા ગ્રામહાટનું લોકાર્પણ તથા 'ગૃહ નારી'ને 'લક્ષ્મી સ્વરૂપા' બનાવતી રાજ્ય સરકારની વિવિધ પહેલનો કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ...

સ્વસહાય જૂથની બહેનોને વ્યવસાયિક માર્ગદર્શન મળી રહે, તેમનાં ઉત્પાદનોના વેચાણ માટે વધુ તકો ઊભી થાય અને તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તેવા હેતુથી ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા વિવિધ વિભાગો અને સંસ્થાઓ સાથે 13 જેટલા MoU સંપન્ન...

મહિલાઓની આવક વધારવાના હેતુથી સ્વ સહાય જૂથની બહેનોને અમૂલ પાર્લર ફાળવણી પત્ર તથા કેશ ક્રેડિટ ચેકનું વિતરણ; રાજકોટ જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિના 139 પરિવારોને રહેણાંક હેતુ માટે પ્લોટની ફાળવણી...
📲Get App