🔥 TRENDING एटा में दर्दनाक हादसा: श्राद्ध में शाम... Jessica Chastain Horror Film Opens Mod... Nani's 'Don't Trouble the Trouble' Net... Neem Karoli Baba Biopic Sees 60% Box O... Ziro Students Trained on Filing RTI Ap... Four Protesters Detained Preventively...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઓપરેશન પરાક્રમ હેઠળ શિનોર પોલીસની કાર્યવાહી.

✍️ Reporter: Shahid Rathod 🗓 10 Oct 2026, 02:22 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ગામે શીનોર પોલિસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી . ભારતીય બનાવટના વીદેશી દારૂનું ચોરીછુપી વેચાણ કરતા એક ઈસમને ઝડપી પાડી હતી.
પોલીસ દ્વારા આરોપી પાસેથી કાચના 48 અને પ્લાસ્ટિક ના 37 મળી 85 ક્વાર્ટર દારૂ નો જથ્થો,જેની કિંમત રૂ.10.900 થાય છે.તે કબજે કરી પ્રોહિબિશન એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અને પુછપરછ દરમિયાન તેણે પોતાનુ નામ રાહુલ ઈશ્વરભાઈ વસાવા ઉમર વર્ષ 21 .રહે એકલવ્ય નગર , માલસર , તાલુકા શીનોર, હોવાનું જણાવ્યું હતું.
📲Get App