🔥 ट्रेंडिंग ఇంటి పెరట్లో గంజాయి సాగు.. వ్యక్తి అరె... प्रधानमंत्री मोदी ने बंगाल, असम और पुद... बीजेपी ने पश्चिम बंगाल और असम में पकड़... मध्यप्रदेश सरकार ओबीसी आरक्षण मुद्दे क... मध्यप्रदेश स्वामित्व योजना को पटवारी स... मध्यप्रदेश सरकार ने पटवारी संघ के साथ...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
नौकरी

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ શહેરી

✍️ रिपोर्टर: Solanki Bhadreshkumar Javanbhai 🗓 09 अक्टू. 2026, 08:52 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

2.0 યોજાયો નડિયાદ, તા. 9ઓક્ટોબર 2026: નડિયાદ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી નાગરિકો સુધી પહોંચાડવા તથા પાત્ર લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ સ

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ શહેરી

2.0 યોજાયો

નડિયાદ, તા. 9ઓક્ટોબર 2026: નડિયાદ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી નાગરિકો સુધી પહોંચાડવા તથા પાત્ર લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુસર શાળા નં. 1, વી.કે.વી. રોડ, નડિયાદ ખાતે સેવાસેતુ કાર્યક્રમ શહેરી 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નાગરિકોને વૃદ્ધ સહાય, વિધવા સહાય, દિવ્યાંગ સહાય, આવાસ યોજના, આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, રેશનકાર્ડ, આધારકાર્ડ, જન્મ-મરણ નોંધણી તેમજ આવક, જાતિ અને નિર્વાહ પ્રમાણપત્ર સહિતની વિવિધ સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પાત્ર લાભાર્થીઓને યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો, અરજી પ્રક્રિયા અને અન્ય જરૂરી માહિતી અંગે સહાય પૂરી પાડવામાં આવી હતી.

ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવ
📲Get App