🔥 TRENDING સુરતમાં મેટ્રો કામગીરીને કારણે 12 ઓક્ટ... માળિયા નજીક હાઇવે પર ગમખ્વાર અકસ્માત:... સાગર સુરક્ષા કવચ : ગુજરાત ના ૧૬૦૦ કિલો... સુરત મનપા દ્વારા ડોર-ટુ-ડોર કચરા કલેક્... સુરતમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે 1.18 ક... कुलस्वामिनी ग्राफिक्सला उत्कृष्ट छपाईस...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિયોદર પાસે અકસ્માત

✍️ Reporter: Naresh Thakor 🗓 09 Oct 2026, 09:18 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિયોદર તાલુકાના ખાણોદર ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે વ્યકિ્ત ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે દિયોદરની રેફરલ હોસિ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઈજાગ્રસ્તો પાલડી અને ભેસાણા ગામના રહેવાસી છે. જેમાં ભેસાણા ગામના પટેલ અજમલભાઈ અને પાલડી ગામના ભરતભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે. આ અકસ્માત દિયોદર-જેતડા હાઈવે પર બન્યો હતો.
📲Get App