🔥 TRENDING Gas leak sparks fire in IIT Bombay hos... Fire at Mulund Labour Camp Causes Seve... Marvel Television Unveils New Spy Thri... Marvel Teases 2028 TV Series 'Zodiac'... Ted Lasso Season 4 Review: Sudeikis an... Mirzapur Nets Over ₹222 Crore in Theat...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દારૂબંધીના દાવા વચ્ચે સિનાઈ ડાઈવેનો વાયરલ વીડિયો પોલીસને સવાલ પૂછે છે.

✍️ Reporter: Naresh katua 🗓 09 Oct 2026, 03:30 AM 👁 12
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દારૂબંધીના દાવા વચ્ચે સિનાઈ ડાઈવેનો વાયરલ વીડિયો પોલીસને સવાલ પૂછે છે.સિનાઈ હાઈવે પરનો એક વાયરલ વીડિયો હાલ ચર્ચામાં છે. વીડિયોમાં એક વ્યકિ્ત કથિત રીતે દારૂના નશામાં રોડની વચ્ચે જ બેઠેલો જોવા મળે છે. આસપાસથી વાહનો અને ટ્રાફિક પસાર થઈ રહ્યા છે, છતાં ભાઈસાહેબ પોતાની જ મસ્તીમાં હવે સવાલ એ છે કે હાઈવે પર આટલી મસ્તી ચાલતી હતી ત્યારે
પોલીસની નજર ક્યાં હતી દારૂબંધી વચ્ચે વાયરલ થયેલો આ વીડિયો પોલીસની કામગીરી સામે સવાલ ઊભા કરે છે
📲Get App