દ્વારકા સર્કિટ હાઉસ ખાતે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી
દ્વારકા સર્કિટ હાઉસ ખાતે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે કુંવરજી બાવળિયાએ યોજી.બેઠક જેમાં જિલ્લાના વિવિધ વિકાસકાર્યો, વહીવટી કામગીરી તથા જનહિતને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરી અને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ કર્યાં.
જનસેવા સાથે જોડાયેલા કાર્યોને વધુ અસરકારક અને ઝડપી બનાવવા માટે સંકલિત પ્રયાસો કરવા ભાર મૂક્યો.
જનસેવા સાથે જોડાયેલા કાર્યોને વધુ અસરકારક અને ઝડપી બનાવવા માટે સંકલિત પ્રયાસો કરવા ભાર મૂક્યો.