🔥 TRENDING ఆదిలాబాద్ పోలీసుల కు 3 కాంస్యాలు ప్రధా... शिरूरमध्ये वाहतूक शाखेची धडक कारवाई; ब... समस्तीपुर में SIR विरोध में माले (CPI‑... Centre OKs ₹993.64 Crore Upgrade of NH... हरिनगर वार्ड 183 में आयोजित निःशुल्क न... Sikkim launches ₹994 crore highway upg...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નવસારીના લૂંસીકુઈ મેદાન ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ સભા’

✍️ Reporter: Atul Thakor 🗓 07 Oct 2026, 08:11 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નવસારીના લૂંસીકુઈ મેદાન ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ સભા’માં ઉપસ્થિત રહી યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 25 વર્ષના અવિરત જનસેવા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને વંદન કર્યું.

જનસેવાના આ ગૌરવપૂર્ણ 25 વર્ષને જન-જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે ‘સેવા જ્યોતિ યાત્રા’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ યાત્રા સેવા, સમર્પણ અને રાષ્ટ્રપ્રગતિના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.

આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, કાર્યકર્તાશ્રીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આપણે સૌ સાથે મળીને સેવા અને સમર્પણની આ યાત્રાને આગળ વધારીએ.
📲Get App