🔥 ट्रेंडिंग अलवर के गांव में जमीन के विवाद में दो... બનાસકાંઠામાં એલ.સી.બી. દ્વારા ૧૧ લાખના... हर रिफॉर्म का विरोध करना कांग्रेस का प... Abaki bar BJP Sarkar સમી તાલુકાનાં રણાવાડા પ્રા.શાળા ખાતે... आगरा जिले के चौरंगा गांव में सड़क व जल...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જામનગર ટાઉન હોલ ખાતે સેવા સંકલ્પ અભિયાન–૨૦૨૬ અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજાઈ

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 06 अक्टू. 2026, 03:42 PM 👁 17
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ જામનગર ટાઉન હોલ ખાતે સેવા સંકલ્પ અભિયાન–૨૦૨૬ અંતર્ગત યોજાયેલી રંગોળી તથા કોલાજ વર્ક સ્પર્ધામાં રાઘવ પટેલ
ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો.

આ પ્રસંગે મારી સાથે જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું.
📲Get App