🔥 TRENDING બનાસકાંઠાના થરાદમાં અંગત અદાવતને લઈને... भुगलपुर विक्रमशिला सेतु बंद होने पर कट... మహిళలు, విద్యార్థినుల భద్రతే లక్ష్యం:... Meghalaya CM Calls for Evidence Before... Meghalaya Govt to Form 6th Pay Commiss... Meghalaya to Host Global Buyers, Boost...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટમાં જાહેરનામું જાહેર રાજકોટ પોલીસ કમિશનર

✍️ Reporter: Parmar Sanjay MADHUBHAI 🗓 06 Oct 2026, 08:48 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટમાં જાહેરનામું જાહેર રાજકોટ પોલીસ કમિશનર

રાજકોટમાં જાહેરનામું જાહેર
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા 6 ઑક્ટોબરથી 20 ઑક્ટોબર 2026 સુધી જાહેર સ્થળોએ 4થી વધુ લોકોના એકઠા થવા અંગે પ્રતિબંધાત્મક આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
આ સમયગાળા દરમિયાન જાહેર સભા, સરઘસ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ માટે નિયમો લાગુ રહેશે. જાહેર વ્યવસ્થા અને શાંતિ જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
📲Get App