જ્ઞાનેશ કુમાર ચોર છે”ના નારા સાથે દિલ્હીમાં વિરોધનો સૂર ગુંજ્યો
“જ્ઞાનેશ કુમાર ચોર છે”ના નારા સાથે દિલ્હીમાં વિરોધનો સૂર ગુંજ્યો.
સંસદ ભવનના મકર દ્વાર પર વિપક્ષના સાંસદો દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓ અને SIR પ્રક્રિયાને લઈને વિપક્ષના સાંસદોએ સવાલો ઉઠાવી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી હતી. ત્યારબાદ વિપક્ષી સાંસદો ચૂંટણી પંચના કાર્યાલય તરફ કૂચ કરવા નીકળ્યા હતા. (The Times of India)
લોકશાહીમાં મતદારનો મત અને અધિકાર સર્વોપરી છે.
મતદાર યાદીમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત થવી જોઈએ.