🔥 TRENDING Fire erupts at Baddi packaging plant,... വിവാഹ വാഗ്ദാനം നൽകി പീഡനം: പ്രതി പിടി... Fire Engulfs Labour Camp Near Lucknow... Three Men Open Fire on GRP Personnel i... Cabinet Green‑Lights New Authority to... Punjab High Court Transfers Cash-For-T...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાત રાજ્યના પ્રભારી અને રાજ્ય સભા સાંસદ માન. શ્રી Tarun Chugh જી ના અધ્યક્ષ સ્થાને અમદાવાદ જિલ્લા સંકલન બેઠક પીરાણા ખાતે યોજાઈ.

✍️ Reporter: Atul Thakor 🗓 06 Oct 2026, 12:05 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત રાજ્યના પ્રભારી અને રાજ્ય સભા સાંસદ માન. શ્રી Tarun Chugh જી ના અધ્યક્ષ સ્થાને અમદાવાદ જિલ્લા સંકલન બેઠક પીરાણા ખાતે યોજાઈ.

બેઠકમાં સંગઠનની કામગીરીને વધુ સશક્ત બનાવવા તેમજ જનસેવાના કાર્યોને વધુ વેગ આપવા અંગે જરૂરી માર્ગદર્શન અને વિચારવિમર્શ કરવામાં આવ્યો.
📲Get App