🔥 TRENDING ਰੂਪਨਗਰ ਵਿੱਚ ਕਾਂਗਰਸ ਵਰਕਰਾਂ ਨੇ ਪ੍ਰਗਟ ਸਿੰ... ભારતમાં સ્માર્ટફોનની કિંમતમાં વધારો, ખ... Odisha Marks Birth Anniversary of Mart... ಕೆ. ಬೇವಿನಹಳ್ಳಿಯಲ್ಲಿ ಡಾ. ನಾಲ್ವಡಿ ಶಾಂತಲಿ... મહેસાણામાં પેરોલ જમ્પ થયેલ કાચા કામના... દોસ્તાર પાસેથી ઉધાર લીધી કારમાં દુર્ઘટ...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિકાસની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું

✍️ Reporter: Anil Vaghela 🗓 04 Oct 2026, 10:48 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🚧 વિકાસની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું 🚧

રાષ્ટ્રીય રાજમાર્ગ હેઠળ માર્ગને બે-લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી બદલ ભારત સરકારશ્રી કેન્દ્રીય મંત્રીશ્રી નીતિનસાહેબ ગડકરી અમરેલી લોકસભાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા રાજુલા વિધાનસભાના ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી તથા સંબંધિત તમામ વિભાગોનો હૃદયપૂર્વક આભાર. 🙏

આ મહત્વપૂર્ણ વિકાસકાર્યથી વિસ્તારના નાગરિકોને વધુ સારી અને સુરક્ષિત પરિવહન સુવિધા મળશે, મુસાફરીનો સમય ઘટશે અને વેપાર-ધંધા સહિત સમગ્ર વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે.

જનતાની સુવિધા અને વિસ્તારનો વિકાસ એ જ અમારી પ્રાથમિકતા છે.
જનહિતના આવા વિકાસકાર્યો સતત સાકાર થાય અને આપણો વિસ્તાર વિકાસની નવી ઊંચાઈઓ સર કરે એ જ સંકલ્પ. 💐

આભાર સરકારશ્રી…
આભાર તમામ પ્રયત્નશીલ આગેવાનો અને અધિકારીઓનો 🙏🇮🇳

#વિકાસ #જનહિત #રાષ્ટ્રીયરાજમાર્ગ #બેલેનઅપગ્રેડ #વિકાસકાર્ય #જનસેવા
📲Get App