🔥 TRENDING સાબરકાંઠા પ્રાંતિજમાં તીર્થાંગન વિસામો... વટવામાં મોડી રાત્રે દુકાનોમાં ચોરીના પ... Goa Police Book Three Individuals for... ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબીરભાઈ કાબલીવાલ... Bidar news FSSAI Orders Recall of Everest Cumin P...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવા જ્યોત યાત્રાના આયોજનને લઈ લીંબડી વિધાનસભાની આયોજન બેઠક યોજાઈ.

✍️ Reporter: Atul Thakor 🗓 04 Oct 2026, 05:49 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવા જ્યોત યાત્રાના આયોજનને લઈ લીંબડી વિધાનસભાની આયોજન બેઠક યોજાઈ.

આગામી સેવા જ્યોત યાત્રા કાર્યક્રમ સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક યોજાય તે માટે જરૂરી આયોજન, જવાબદારીઓ તથા વ્યવસ્થાઓ અંગે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી
📲Get App