🔥 TRENDING ਪੰਜਾਬ ''ਚ ਕਹਿਰ ਬਣ ਕੇ ਡਿੱਗੀ ਆਸਮਾਨੀ ਬਿਜਲ... ਪੰਜਾਬ ਪੁਲਿਸ ਵੱਲੋਂ ਵਾਹਨਾਂ ਦੇ ਕਾਗਜ਼ਾਤ ਅਤ... तारानगर: मरणोपरांत देहदान कर प्रेरणास्... শ্রীভূমি স্পোর্টিং ক্লাবের দুর্গা পূজা... IGN India Releases Official Launch Tra... નારખન દાદા પરીવારના વાસ્તુભા પનજીભા વા...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબીરભાઈ કાબલીવાલા દ્વારા અમદાવાદ શહેરમાં નવી જવાબદારીઓ સોંપવામાં, એજાઝખાન પઠાણને શહેર પ્રમુખ નિર્ધારિત
Politics

ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબીરભાઈ કાબલીવાલા દ્વારા અમદાવાદ શહેરમાં નવી જવાબદારીઓ સોંપવામાં, એજાઝખાન પઠાણને શહેર પ્રમુખ નિર્ધારિત

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 04 Oct 2026, 06:50 PM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજરોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબીરભાઈ કાબલીવાલા દ્વારા અમદાવાદ શહેર સંગઠનમાં વિવિધ હોદ્દેદારોમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે, જ્યાં એજાઝખાન પઠાણને અમદાવાદ શહેર પ્રમુખ તરીકે નિર્ધારિત કરવામાં આવ્યું છે.

ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબીરભાઈ કાબલીવાલા દ્વારા અમદાવાદ શહેર સંગઠનમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ હોદ્દેદારોમાં નવી જવાબદારીઓ વિતરણ કરવામાં આવી છે.

આ ક્રમમાં એજાઝખાન પઠાણને અમદાવાદ શહેર પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ ઇકબાલભાઈ શેખ, હિતેશ પરમાર સાહેબ, પૂર્વ કાઉન્સિલર બીનાબેન પરમાર સહિત મજલિસના અમદાવાદ શહેરના તમામ પૂર્વ હોદ્દેદારો તથા અમદાવાદ શહેરના તમામ ખાદિમ-એ-મજલિસ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદેશ પ્રમુખ સાબીરભાઈ કાબલીવાલાએ સંગઠનને વધુ મજબૂત બનાવવા, જનતાના પ્રશ્નોને વાચા આપવા તથા સંગઠનના કાર્યને શહેરના દરેક વિસ્તાર સુધી પહોંચાડવા માટે સક્રિય રીતે કામગીરી કરવા અપીલ કરી છે.
📲Get App