🔥 TRENDING 🔴 हाथरस ब्रेकिंग न्यूज़: आगरा-अलीगढ़... ਸਾਬਕਾ ਕੌਂਸਲ ਪ੍ਰਧਾਨ ਸੰਜੇ ਵਰਮਾ ਨੇ ਪ੍ਰਗਟ... 🔴 हाथरस ब्रेकिंग न्यूज़: आगरा-अलीगढ़... Dead Howling: Official Trailer Release... New 'Titans' Film Trailer Released: Fa... ਸੈਣੀ ਮਹਾ ਸਭਾ ਪੰਜਾਬ ਵੱਲੋਂ ਜਲਦ ਬੁਲਾਇਆ ਜਾ...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

ગુજરાત દારૂબંધી

✍️ Reporter: Mahmadarif Sattarbhai Mansuri 🗓 03 Oct 2026, 03:20 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લઠ્ઠા કાંડ થશે પછી પોલીસ ને સરકાર દોરતી થશે.

અમદાવાદની અંદર વેજલપુર વિસ્તારમાં મકરબા ની બ્રિજ નીચે ખુલ્લેઆમ દારૂ મળે છે દેશી દારૂ અને ઇંગલિશ દારૂ તો શું આ વાતની ખબર પોલીસને નથી અને જો ખબર છે તો પોલીસની રહેમ નજર છે શું આ વાત અમિતભાઈ ઠાકોર વેજલપુરના ધારાસભ્ય છે તેમને ખબર નથી આસનધારા ની મોટી મોટી વાતો કરતા આ ધારાસભ્ય અમિતભાઈ ઠાકોર શું આ એમની રહેમ નજર ની નીચે ઠેકા ચાલે છે.?
શું હવે ભાવનગર જેવું લઠ્ઠા કાંડ થવાની તૈયારી છે એની વાટ જોવાય છે.?
ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં ગેરકાયદે દારૂની હેરફેર સામે સવાલો ઉઠી રહ્યા છે.

તાજેતરમાં ભાવનગરમાં નકલી દારૂના સેવનથી અનેક લોકોના મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવાની ઘટના સામે આવી હતી. નકલી

આ ઘટનાઓ વચ્ચે મોટો સવાલ એ છે કે જો ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, તો ગેરકાયદે દારૂના નેટવર્ક સુધી માલ પહોંચે છે કેવી રીતે?

શું માત્ર બુટલેગરોની ધરપકડથી સમસ્યાનો અંત આવશે કે પછી સપ્લાય ચેઇન અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાની જરૂર છે?

દારૂબંધીના કાયદાના અસરકારક અમલ સાથે લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને પણ પ્રાથમિકતા આપવી જરૂરી છે.
📲Get App