🔥 TRENDING JKRSA to Host 2026 Roller Skating Cham... Gandak Flood Blocks Muzaffarpur-Chhapr... राज्यात चार शेतकऱ्यांच्या आत्महत्या; ગુજરાતમાં ફિલ્મ નિર્માણ સરળ બન્યું: રા... परेश मयेकर रत्नागिरी शासकीय रुग्णालयाच... વડોદરાના કરજણ નેશનલ હાઈવે 48 પર કારમાં...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણ જિલ્લા ભાજપ દ્વારા ત્રણ દરવાજા સ્થિત ખાદી ભંડાર ખાતે ખાદી ખરીદીનો કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Atul Thakor 🗓 03 Oct 2026, 11:03 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવની આગેવાનીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પાટણ જિલ્લા ભાજપ દ્વારા ત્રણ દરવાજા સ્થિત ખાદી ભંડાર ખાતે ખાદી ખરીદીનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખાદી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો હતો. પોતે ખાદીની ખરીદી કરી આ પહેલમાં સહભાગી બન્યા હતા.
કાર્યક્રમમાં પાટણના સાંસદ શ્રી ભરતસિંહ ડાભી સહિત જિલ્લાના અગ્રણીઓ, નંદાજી ઠાકોર, મોહનભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી સંજય પટેલ, બાબુજી ઠાકોર, લાલજી દેસાઈ તથા APMC ચેરમેન શ્રી સ્નેહલ પટેલ ,નિલેશ રાજગોર,અશોક પટેલ નિકુલ પટેલ જયશ્રીબેન દેસાઈ ચેતનાબેન રાજપૂત ,મિલન પટેલ , હર્ષ પટેલ ,સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App