🔥 TRENDING बदमाश होने की लुटपत रात्रि के समय बलिया: जिलाधिकारी ने 251 दिव्यांगजनों... પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે નવરાત્ર... India Highlights Justice Reforms and L... IIT-B Student Dies by Suicide; Profess... Narco Kingpin Navpreet Singh Extradite...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સમોડા સંચાલિત ખાદી ગ્રામઉદ્યોગ ભંડાર ખાતે વિશેષ ખાદી ખરીદી કાર્યક્રમ યોજાયો.

✍️ Reporter: Atul Thakor 🗓 03 Oct 2026, 11:49 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે આજ રોજ સિદ્ધપુર સ્થિત ગાંધી નિકેતન સમોડા સંચાલિત ખાદી ગ્રામઉદ્યોગ ભંડાર ખાતે વિશેષ ખાદી ખરીદી કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં બળવંતસિંહ રાજપુત વિશેષ ઉપસ્થિત રહીને ખાદીની ખરીદી કરી હતી તેમજ સ્થાનિક કારીગરો અને ગ્રામઉદ્યોગને પ્રોત્સાહિત કર્યા હતા.

પૂજ્ય બાપુના સ્વાવલંબન અને સ્વદેશીના વિચારોને સાકાર કરવા માટે ખાદી એ માત્ર વસ્ત્ર નહીં પરંતુ એક વિચારધારા છે. આવો, આપણે સૌ સ્થાનિક કારીગરોને ટેકો આપવા માટે વધુમાં વધુ ખાદી અપનાવીએ અને 'વોકલ ફોર લોકલ' ના સંકલ્પને મજબૂત બનાવીએ.

આ પ્રસંગેઆ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, શહેર ભાજપ પ્રમુખશ્રી, APMC ચેરમેનશ્રી, જિલ્લા મંત્રીશ્રી, તાલુકા તથા શહેર મહામંત્રીશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રીઓ,નગરપાલિકા સદસ્યશ્રીઓ, મહિલા મોરચો તથા યુવા મોરચાના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App