🔥 TRENDING रत्नागिरी: मारुती मंदिर परिसरात दुचाकी... కల్వర్టు వుంది... రొడ్డే లేదు.. ਨਸ਼ਿਆਂ ਦੇ ਖਾਤਮੇ ਲਈ ਸਰਕਾਰ ਯਤਨਸ਼ੀਲ: ਬਲਕਾਰ... ધોળાવીરાને શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ નો દરજ... जदयू विधायक अनंत सिंह जनसुराज के पटना... સુરેન્દ્રનગર પેરોલ ફલોસ્કોડ નીટીમેપોસક...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાત સરકારના લોકાભિમુખ શાસનના અભિગમને સાર્થક કરતા સેવા સેતુ કાર્યક્રમમાં આજે વિંછીયા શ્રી જીનપરા પ્રાથમિક શાળા ખાતે કુંવરજી બાવળિયા ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા

✍️ Reporter: Atul Thakor 🗓 03 Oct 2026, 04:55 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
"પ્રજાના પ્રશ્નોનું સ્થળ પર જ નિવારણ"

ગુજરાત સરકારના લોકાભિમુખ શાસનના અભિગમને સાર્થક કરતા સેવા સેતુ કાર્યક્રમમાં આજે વિંછીયા શ્રી જીનપરા પ્રાથમિક શાળા ખાતે કુંવરજી બાવળિયા ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓ, પ્રમાણપત્રો તથા વહીવટી સેવાઓનો લાભ એક જ સ્થળે ખૂબ જ સરળતાથી મળી રહ્યો. વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ દ્વારા સ્થળ પર જ અરજીઓનો હકારાત્મક નિકાલ કરીને નાગરિકોની સુખાકારીમાં વધારો કરવામાં આવ્યો.

આજના આ પ્રસંગે ગ્રામજનો સાથે મુલાકાત તથા પ્રશાસનિક સેવાઓની સમીક્ષા કરી.
📲Get App