🔥 TRENDING કુંકાવાવ-વડિયા તાલુકામાં ‘સેવા સેતુ’ ક... સાબરકાંઠા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ... બાબરામાં પરિણીતાને સાસરીયાઓ દ્વારા માર... एशियाई खेलों में भारत का शानदार प्रदर्... अहमदपुर खालसा में नाली निर्माण में बाध... નોઈડા સેક્ટર ૯૪: ૪૩મા માળેથી યુવકે ઝંપ...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધોળાવીરાને શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ નો દરજ્જો પ્રાપ્ત થયો છે.

✍️ Reporter: Atul Thakor 🗓 03 Oct 2026, 05:23 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કચ્છના ઐતિહાસિક અને પ્રાચીન નગર ધોળાવીરાને કેન્દ્ર સરકાર દ્વારા 'કેટેગરી-A' (શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ) નો દરજ્જો પ્રાપ્ત થયો છે.

આ ઐતિહાસિક સિદ્ધિ સાથે હવે ધોળાવીરાનો સમાવેશ દેશના અતિ મહત્વના 30 રાષ્ટ્રીય સ્મારકોની શ્રેણીમાં થયો છે.
📲Get App