🔥 ट्रेंडिंग गोला गोकर्णनाथ: भुसौरिया गांव में युवक... वाराणसी: युवा उद्यमी ने लॉन्च किए 3 नए... રાજકોટ: ગોંડલ ચોકડી નજીક SOG દ્વારા ડ્... रत्नागिरी: मारुती मंदिर परिसरात दुचाकी... కల్వర్టు వుంది... రొడ్డే లేదు.. ਨਸ਼ਿਆਂ ਦੇ ਖਾਤਮੇ ਲਈ ਸਰਕਾਰ ਯਤਨਸ਼ੀਲ: ਬਲਕਾਰ...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવા સંકલ્પ અભિયાન

✍️ रिपोर्टर: Khalik bhai 🗓 03 अक्टू. 2026, 04:25 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાબરકાંઠાના જિલ્લાના હિંમતનગર ખાતે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા આયોજિત 'સેવા મેરા યોગદાન' કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દિવ્યાંગોને નિઃશુલ્ક સાધન સહાય તથા અન્ય યોજનાકીય લાભોનું વિતરણ કર્યું. સમાજના દરેક વર્ગને સક્ષમ અને સુરક્ષિત બનાવવાનો આ એક સરાહનીય પ્રયાસ છે.

આપણું એક નાનું યોગદાન પણ કોઈના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે આવો, આપણે સૌ સાથે મળીને સેવાની આ સરવાણીને આગળ ધપાવીએ.

સમાજના ઉત્થાન માટે થતા પ્રેરણાદાયી કાર્યમાં સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, તથા કોડીનારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી પ્રધુમન વાજા સાહેબ અને પૂર્વ મંત્રી અને ઈડરના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, હિંમતનગરના ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અરુણાબેન કડિયા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પ્રેમલભાઈ દેસાઈ કલેક્ટર શ્રી, સમગ્ર વહીવટી તંત્ર, જિલ્લા- તાલુકા હોદ્દેદારો, પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનોતેમજ નગરજનો સહભાગી થયા હતા.
📲Get App