મયંકભાઈ નાયકે હાજરી આપી અને પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી.
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા રૂ. 1.67 કરોડના ખર્ચે નવનિર્મિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સ્મૃતિ ચોકના લોકાર્પણ કાર્યક્રમમાં મયંકભાઈ નાયકે હાજરી આપી અને પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી.
પૂજ્ય બાપુના સ્વચ્છતાના સંદેશને આત્મસાત કરી સ્વચ્છ અને સુંદર મહેસાણાના નિર્માણનો સંકલ્પ કર્યો. સાથે જ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્ય તરફ એક સકારાત્મક પગલું ભર્યું. તેમજ ખાદી ગ્રામ ઉદ્યોગમાંથી ખાદીથી બનેલાં વસ્ત્રોની ખરીદી કરી અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા સૌને આગ્રહ કરવામાં આવ્યો.
આવો, સૌ સાથે મળીને ગાંધીજીના આદર્શોને જીવનમાં ઉતારી સ્વચ્છ, હરિયાળું અને સમૃદ્ધ ભારત