🔥 TRENDING संत रामपाल जी महाराज पर 50 लाख रुपये क... घर के बाहर खेल रही मासूम बहनों से छेड़... मुख्यमंत्री डॉ. मोहन यादव की अध्यक्षता... ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ: ગિર... ਅੰਮ੍ਰਿਤਸਰ: ਸਾਰਾਗੜ੍ਹੀ ਮੈਮੋਰੀਅਲ ਸਕੂਲ ਆਫ਼... વન મંત્રી પ્રવીણભાઈ માળીએ જૂનાગઢ સક્કર...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખેડાના મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ગામમાં સ્વચ્છતાના લીરેલીરા ઉડ્યા છે. વિકાસ ગ્રાન્ટોના કથિત દુરુપયોગ અને ગામમાં ફેલાયેલી ગંદકીથી ત્રાસેલા ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

✍️ Reporter: ખાંટ મનુભાઈ 🗓 01 Oct 2026, 03:12 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

📲Get App