🔥 TRENDING Delhi records lowest September average... Himachal households spend more on trav... ED conducts raids in Tricity over alle... Haryana Aims to Lead Next Phase of Aut... Amit Shah to Chair Delhi Talks on Maha... ગુજરાતમાં 6 DySPને SP તરીકે પ્રમોશન: અ...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માતાના મઢમાં નવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 01 Oct 2026, 12:12 AM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કચ્છના માતાના મઢમાં આસો નવરાત્રીની ઉજવણીને લઈને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓના આગમનને ધ્યાનમાં રાખીને પદયાત્રીઓ માટે પાણી ભોજન અને આરામ સહિતની વ્યવસ્થા કરાશે. પદયાત્રીઓ માટે આશરે 160 બસો દોડાવાશે અને એક કિલોમીટર દૂર મેગા કેમ્પમાં રહેવા-જમવાની સુવિધા ઉભી કરાશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની વિવિધ ટીમો તૈનાત રહેશે. 10 ઓક્ટોબરે ઘટ સ્થાપના સાથે નવરાત્રી પર્વનો પ્રારંભ થશે.
📲Get App