અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમાં વિભાગે મોટી માત્રામાં ગાંજો ઝડપ્યો ✍️ Reporter: Savan Vijay Solanki 🗓 30 Sep 2026, 11:58 PM 👁 6 Watch on: 📘 Facebook 📷 Instagram Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની AIU ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છેબેંગકોકથી TG 343 ફ્લાઇટમાં આવેલા સુરતના મુસાફર પાસેથી 973.23ગ્રામહાઇડ્રોપોનિકમેરિજુઆનાજપ્તકરવામાંઆવ્યું છે.