🔥 TRENDING ಕಲಿಕೆಯಲ್ಲಿ ಆಸಕ್ತಿ, ಶಿಸ್ತು ಯಶಸ್ಸಿಗೆ ಪೂರ... Veteran Actress Sundarashree Hospitali... જયુબેલી બાગ આરોગ્ય કેન્દ્રમાં ગાંધી જય... Star All-Rounder Walks Off Mid-Over, S... Fast bowler Umesh Yadav signs with Pun... Sachin Pilot Returns to Congress, Raja...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્વચ્છતા ત્યાં પ્રભુતા" ના મંત્રને સાર્થક કરતા,

✍️ Reporter: Atul Thakor 🗓 01 Oct 2026, 06:33 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
"સ્વચ્છતા ત્યાં પ્રભુતા" ના મંત્રને સાર્થક કરતા, આજે રાધનપુર શહેરના અલગ-અલગ વોર્ડમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોડાયા હતા
📲Get App