🔥 TRENDING Three Women Dead After Canal Snorkelin... Delhi Set to Stay Dry While Heavy Rain... Bollywood Stars Launch Five E-commerce... Soybean Oil Tanker Overturns in Bhopal... The Paradise Day 5 Box Office: Can It... Amala Paul Praises Malayalam Cinema’s...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

મચ્છીમાર મહામંડળ ની મંત્રીઓ સાથે બેઠક

✍️ Reporter: Husain Dhoki 🗓 30 Sep 2026, 08:58 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીર સોમનાથ

અખિલ ગુજરાત માછીમાર મહામંડળના ડેલીગેશનની મંત્રીઓ સાથે બેઠક

માછીમારોના વિવિધ પ્રશ્નોને લઈ સરકાર સમક્ષ રજૂઆત

મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણી સમક્ષ માછીમાર આગેવાનોની રજૂઆત

પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સમક્ષ પણ પ્રશ્નો રજૂ કરાયા

પ્રમુખ કિશોરભાઈ કુહાડાની અધ્યક્ષતામાં માછીમાર ડેલીગેશન પહોંચ્યું

સુત્રાપાડા, ભીડિયા, ધામળેજ અને મૂળ દ્વારકાના આગેવાનો રહ્યા હાજર

માછીમાર સમાજના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત

અખિલ ગુજરાત માછીમાર મહામંડળના મંત્રી પૃથ્વીભાઈ ફોફંડી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા
📲Get App