🔥 ट्रेंडिंग बागपत: धोखाधड़ी कर कारोबार में इस्तेमा... રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાની પોલ ખોલતી... સિટી સર્વે અને જમીન દફ્તરની હડતાળ: બિલ... गुजरात की परिवार विदेश में गायब, रिश्त... कर्नाटक सरकार ने बेलगावी और हब्बली में... कर्नाटक मंत्री डीके शिवाकुमार ने कुमार...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મિલેટ્સ, સ્થાનિક પૌષ્ટિક આહારને પ્રોત્સાહન, જંકફૂડ સામે જાગૃતિ લાવવા વિશેષ ઝુંબેશ...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 30 सित. 2026, 09:41 AM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મિલેટ્સ, સ્થાનિક પૌષ્ટિક આહારને પ્રોત્સાહન,
જંકફૂડ સામે જાગૃતિ લાવવા વિશેષ ઝુંબેશ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તથા મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ડૉ. મનીષાબેન વકીલના નેતૃત્વમાં "આપણી આંગણવાડી, આપણી જવાબદારી"ની ભાવના સાથે રાજ્યભરમાં 'પોષણ માહ-2026'ની વ્યાપક ઉજવણી; પોષણ માહ દરમિયાન હાથ ધરાયેલી 2.43 કરોડથી વધુ પ્રવૃત્તિઓ સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર...

બાળકના પ્રથમ 1000 દિવસની સંભાળ, નિયમિત વજન-ઊંચાઈ માપન અને 'પોષણ સંગમ' દ્વારા કુપોષણ સામે સઘન કામગીરી; મહિસાગર, વલસાડ, પાટણ, આણંદ અને મહેસાણા જિલ્લાઓ કામગીરીમાં મોખરે; આરોગ્ય, પંચાયત, ગ્રામ વિકાસ અને શિક્ષણ વિભાગનું શ્રેષ્ઠ યોગદાન...
📲Get App