🔥 ट्रेंडिंग થરાદ-ડીસા હાઈવે પર ભારતમાલા રોડ પર ગંભ... વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે કર... મહુવા નાગરિક સહકારી બેંક ચૂંટણી: બિપિન... ભેંસાણ પોલીસે 'તેરા તુજકો અર્પણ' અભિયા... ગુજરાતે ફરી માનવતા બતાવી! ગુજ્જુ લવ ગુ... Omar speak those who today show their...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવા, સુશાસન અને સ્વચ્છતાનો સંકલ્પ 🇮🇳

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 28 सित. 2026, 07:50 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સેવા, સુશાસન અને સ્વચ્છતાનો સંકલ્પ 🇮🇳

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સેવા અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૯૮ વિધાનસભા ના ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી ના માર્ગદર્શન હેઠળ ગુજરાત નિયંત્રણ બોર્ડના ચેરમેન શ્રી જીગ્નેશ પટેલ ની દેખરેખ હેઠળ હેમલ વસોયા મુસાફરો ને અગવડતા ન પડે એનું ધ્યાન રાખતા રાત્રિ ના સમયે રાજુલા બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું.

સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સ્વચ્છતા માત્ર એક દિવસની કામગીરી નહીં, પરંતુ આપણી સૌની સામૂહિક જવાબદારી છે. આ તકે મારી સાથે નગરપાલિકા ના સદસ્યશ્રી દિલીપભાઈ ચૌહાણ ઉપસ્થિત રહા

ચાલો, સ્વચ્છ રાજુલા સુંદર રાજુલા માટે સૌ સાથે મળીને સ્વચ્છતાનો સંકલ્પ લઈએ.
સેવા જ સંકલ્પ, સ્વચ્છતા જ સંસ્કાર.
📲Get App