🔥 TRENDING भलस्वा मेट्रो के पास टूटा सड़क का मुद्... Karnataka Legislature Rejects ESA Draf... Pune Influencer Accused of Assaulting... Ukraine Announces Robot Army to Replac... UP Faces Renewed Calls to Split into F... Gurgaon PG Woman Found Dead; Family Bl...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાધનપુર તાલુકા કક્ષા ચિત્ર પ્રદર્શન અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

✍️ Reporter: Atul Thakor 🗓 27 Sep 2026, 10:45 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બી.આર.સી ભવન રાધનપુર ખાતે વિકસિત ભારત-૨૦૪૭ અને સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત તાલુકા કક્ષા ચિત્ર પ્રદર્શન અને વક્તૃત્વ સ્પર્ધા માં રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરે આપી અને વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ અદ્ભુત ચિત્રો નિહાળ્યા..
📲Get App