🔥 ट्रेंडिंग इंदौर के राजवाड़ा में मुख्यमंत्री सुगम... सवाई माधोपुर पुलिस ने बरामद किए 37 मोब... करौली के सपोटरा में बाइकर रूपलाल बैरवा... फर्रुखाबाद: खुले नाले में बहकर चार साल... સાબરકાંઠા LCBએ રાજસ્થાનથી અમદાવાદ જતો... સાબરકાંઠા LCBએ રાજસ્થાનથી અમદાવાદ જતો...
27 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

દાંતા-અંબાજી માર્ગ પર 'અંબિકા સેવા કેમ્પ': ૯ વર્ષથી પદયાત્રીઓ માટે રજવાડી આતિથ્ય..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 27 सित. 2026, 02:50 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાણંદના ગોધાવી ગામના માઇભક્તો દ્વારા હરિવાવ ખાતે છેલ્લા ૯ વર્ષથી અવિરત ચાલતા 'અંબિકા સેવા કેમ્પ'માં દરરોજ ૭૦-૮૦ હજાર પદયાત્રીઓને રજવાડી આતિથ્ય આપવામાં આવી રહ્યું છે..

દાંતા-અંબાજી માર્ગ પર આવેલ હરિવાવ ખાતે 'અંબિકા સેવા કેમ્પ' શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને સેવાનો અદ્ભુત સંગમ બની ગયો છે. સાણંદના ગોધાવી ગામના માઇભક્તો દ્વારા છેલ્લા ૯ વર્ષથી આ સેવા યજ્ઞ સતત ચલાવવામાં આવી રહ્યો છે..

આ સેવા કેમ્પમાં દરરોજ અંદાજે ૭૦ થી ૮૦ હજાર જેટલા અંબાજી જતા પદયાત્રીઓ માટે ૨૪ કલાક અવિરત ભોજન, પાણી અને આરામની વ્યવસ્થા કરવામાં આવે છે. માઇભક્તો દ્વારા પદયાત્રીઓને રજવાડી મહેમાનોની જેમ આવકારવામાં આવે છે અને તેમની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે.આ સેવા યજ્ઞ માત્ર ભોજન પૂરતો સીમિત નથી,પરંતુ તેમાં પદયાત્રીઓ માટે આરોગ્ય તપાસ,પ્રાથમિક સારવાર અને અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે.આ સેવા કાર્ય દ્વારા ગોધાવી ગામના માઇભક્તો અનેક શ્રદ્ધાળુઓના મનમાં વિશેષ સ્થાન ધરાવે છે.
📲Get App