🔥 ट्रेंडिंग शराबी की दबंगई से अमलाई क्षेत्र में सन... भरत भूषण तिवारी एनकाउंटर: जगदीशपुर के... श्री सत्येन्द्र सिंह लोधी ने बच्चों को... ધીમા ગતિએ ચાલતા વાહનો વચ્ચે ડીજેના તાલ... मुख्यमंत्री सम्राट चौधरी ने सुनी 'मन क... પાટણની ઐતિહાસિક ધરતી રાણી કી વાવ ખાતે...
27 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

રાજ્યમાં ઓટો રિક્ષા ભાડામાં વધારાને મંજૂરી, આજથી અમલ શરૂ

✍️ रिपोर्टर: Chauhan Dolatsinh 🗓 27 सित. 2026, 08:10 PM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્ય સરકારે ઓટો રિક્ષા ચાલકોની ભાડા વધારાની માંગણીને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. નવા નિયમ મુજબ, પ્રથમ 1.2 કિલોમીટર માટે ₹25 ભાડું ચૂકવવું પડશે, જેનો અમલ આજથી શરૂ થયો છે.

શહેર સહિત સમગ્ર રાજ્યના ઓટોરીક્ષા ચાલકો માટે મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ઓટોરીક્ષાના ભાડા વધારાને સત્તાવાર મંજૂરી આપી દીધી છે, જેનો અમલ આજથી જ શરૂ થઈ ગયો છે.

નવા નિયમ મુજબ, હવે મુસાફરોએ પ્રથમ 1.2 કિલોમીટર માટે ₹25 ભાડું ચૂકવવાનું રહેશે. આ નિર્ણય રાજ્યભરના ઓટોરીક્ષા ચાલકો માટે મોટી રાહત લઈને આવ્યો છે.

ભાડા વધારાની લાંબા સમયથી માંગણી સંતોષાતાં રાજ્યભરના ઓટોરીક્ષા ચાલકો અને યુનિયનોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયથી ચાલકોની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.
📲Get App