🔥 TRENDING Militant firing in Manipur's Senapati... માંડવી પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો... Sanjay Dutt Appears Before NCW Over Ob... Ramayana Embarks on Musical Voyage wit... Konda Kona's Performance in 'Garividi... GAC Holidays Teams Up with Healthway H...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીના નવી બારપટોળીમાં સિંહનો બે વનકર્મી પર હુમલો એકને કમર પર બીજાને છાતી પર ગંભીર ઈજા; રાત્રે બીમાર સિંહનું રેસ્ક્યુ કરવા ગઈ હતી

✍️ Reporter: Anil Vaghela 🗓 27 Sep 2026, 01:22 PM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકાના સ્થિત નવી બારપટોળી ગામની સીમમા ૯ વર્ષ થી વધુ વયના બીમાર સિંહનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું આ કામગીરી દરમિયાન સિંહ અચાનક હુમલો ફોરેસ્ટર અને ટ્રેકર ગંભીર રીતે ઘવાયા ગંભીર ઇજાગ્રત ટ્રેકરને પ્રાથમિક સારવાર બાદ ભાવનગર ખસેડવામાં આવ્યા હતા
📲Get App