🔥 ट्रेंडिंग लोहिया अस्पताल में टिन शेड में उतरा कर... ओपनएआई के एआई एजेंट्स ने 53 चैटजीपीटी... कांग्रेस नेता खेहरा ने ईसी को फॉर्म 6... एलपीयू कैंपस में अनजाने यौन हमला आरोप... राजीव चंद्रशेखर ने राहुल गांधी को पीएम... ड्रोन से डिफाइब्रिलेटर – कार्डियक अरेस...
27 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ તાલુકામાં લીયા-વાસવા ગામ વચ્ચે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, યુવકનું કરુણ મોત

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 27 सित. 2026, 09:42 AM 👁 11
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના વિરમગામ તાલુકાના વાંસવા અને લિયા ગામ વચ્ચે મોડી સાંજે બે બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવાર કસ્તુરભાઈ સહદેવભાઈ દેવીપૂજક, ઉંમર 26 વર્ષ, રહે. ઝોલાપુરા, સાણંદનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્મતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App