🔥 TRENDING एलआईसी ने पेश की 'बीमा कन्या' योजना: ब... LPU ਵਿੱਚ ਵਿਦਿਆਰਥੀਆਂ ਦਾ ਹੰਗਾਮਾ, ਭੰਨਤੋੜ... ભરૂચ: સાઈ પેટ્રોલ પંપ પર મહિલા કર્મચાર... Supreme Court Orders Action Against Ma... MTV VMAs 2026 Set for 12 September: Li... VMAs 2026 Live Stream Set for Indian A...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભુજમાં હમીર સર પાસે આવેલો વોકવે બન્યો જોખમી

✍️ Reporter: Naresh katua 🗓 27 Sep 2026, 02:15 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*ભુજમાં હમીર સર પાસે આવેલો વોકવે બન્યો જોખમી વે*આજે રવિવારે જ્યારે હજારો લોકોએ પર હમીરસર ની પળે નિરાંતની ક્ષણો માણતાં હોય અને નાના બાળકો રમતા હોય ત્યારે કોઈ નબીરાએ આડેધડ રીતે ગાડી ચલાવીને અનેક લોકોના જીવ જોખમમાં નાખી દીધા હતા.આ જોઈને લોકો ચોકી ઉઠ્યા હતા. આ સામે તંત્ર તાત્કાલિક પગલા લે અને વિડિયોના આધારે કાયદો તોડનાર ને કાયદા નું ભાન કરાવે તે અત્યંત જરૂરી*
📲Get App